All what's App Jokes and Status ,Also Face book Jokes and Status in Hindi ,Gujarati And English

Thursday, 18 February 2016

2016 Lateat Whats LineSharyari

See here All Gujarati Famous Status Such as 2016 Latest Whats Line Sharyari,For you all my friend's As a free . All new Whats app Status are available here . Now Start Downloading Whats app Status And Use it on Your Whats-app As Your Status.Have a nice day. 
2016 Lateat Whats LineSharyari
2016 Lateat Whats LineSharyari

તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની.!!!

મારી વાત સાંભળ ઑ પગલી , ઍકલો હું જ આ ગુના માટે જવાબદાર નથી, જ્યારે આપણી નજરો મળી હતી ત્યારે તૂ પણ મારી સામે હસી હતી.

રડાવી જાય છે અમને બીજા નાં દર્દો, બાકી અમારા દુખો તો અમે હસી ને પી ગયા...!!

હવે મને તને ખોયાનું દુઃખ નથી....કેમ કે જે મળ્યું એ કોઈ સીખ થી કમ નથી...

જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાયછે...!!!કયારેક એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે એવો
મારો જ છે.

સહુના મેં કર્યા સરવાળા,બસ ખુદને જ ગણ્યો નહી...
2016 Lateat Whats LineSharyari
2016 Lateat Whats LineSharyari
અને દુનિયા મને કહે છે, કે તું બરાબર ભણ્યો નહીં...

માય પૉઝીટીવ એટ્ટીટયુડ:-
હું કયારેય મારી ૧૦૦ નિષ્ફળતા ઓ થી ડરતૉ નથી
.
કારણ કે...
.
હું મારી ૧૦૦ મી નાકામી નૉ જશ્ર્ન મનાવી શકું એમ છું...


અર્થ લાગણીનો જયારે તમને સમજાશે..
લખી રાખજો ત્યારે ખોટ મારી વરતાશે.!!!

મુસીબતની નથી મજાલ કે મને ઝુકાવે.
સામા વહેણમાં તરવાની આદત છે મને
.
2016 Lateat Whats LineSharyari
2016 Lateat Whats LineSharyari

હું યાદ કરું છું કે નહિ એનો વિવાદ રહેવા દે..
મારું મન નહિ કળવા દઉં...
બાકી જરૂર પડે ખાલી સાદ કરજે ..
તારો ભરોસો ખોટો નહિ પડવા દઉં.‪